
આહીર સમાજ વાડોદર ગામ ના રહીશ શ્રી જીગ્નેશ કે.ડાંગર અને મજેઠી ગામ ના રહીશ શ્રી વિમલ ડાંગર એ તાજેતર માં લેવાયેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પી.એસ.આઈ )ની પરિક્ષ માં સારા માર્ક્સ સાથે ઉર્તીર્ણ થવા બદલ અમારું તથા આહીર જ્ઞાતિ નું ગૌરવ વધારેલ છે તે બદલ લાખ લાખ અભિનંદન સાથે સુભેચ્છા ભવિષ્ય માં આપ પ્રગતિ કરો એવી શુભ કામના
-અખિલ ગુજરાત આહીર શિક્ષક /અધ્યાપક મંડળ